અમદાવાદ : રાજસ્થાનના વેપારી પાસેથી રૂ. 53 લાખથી વધુના સોનાના બિસ્કિટની લૂંટ, મામા-ભાણિયાની ધરપકડ
અમદાવાદમાં દિવાળી સમય અને ત્યારબાદ પણ કેટલાક લોકો ગુન્હાઓને અંજામ આપવા માટે બિન્દાસ ફરતા હોય છે.
અમદાવાદમાં દિવાળી સમય અને ત્યારબાદ પણ કેટલાક લોકો ગુન્હાઓને અંજામ આપવા માટે બિન્દાસ ફરતા હોય છે.
ગુજરાતમાં દારૂના ધંધામાં હવે રાજસ્થાનની બિશ્નોઇ અને મારવાડી ગેંગ સક્રિય બની ચુકી છે.
સુરેન્દ્રનગરમાં આવેલી સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાના ઇરાદે ફરતા સાત શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુપીના એક ગેંગસ્ટરની મુંબઇથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ગેંગસ્ટરના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ છે
અમદાવાદની ઇસનપુર પોલીસને મળી સફળતા, ATMમાં મદદના બહાને લોકોને છેતરતી ગેંગની ધરપકડ.
સુરતમાં વધતા સાયબર ક્રાઇમના ગુના, 2021 સુધી 203 ગુના નોધાયા.
ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી ગેંગના 4 સભ્યોની કરી ધરપકડ, રાજસ્થાની ગેંગ ગુજરાતમાંથી કાર ચોરી-અફીણની કરતી તસ્કરી.