સુરત : ગુજરાત ATS અને SOG પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓડિસ્સાથી 6 રીઢા આરોપી ઝડપાયા...
ગુજરાત ATS અને સુરત SOG પોલીસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત ATS અને સુરત SOG પોલીસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
20 વર્ષીય યુવતી મીરાબા સોલંકી એકા એક ગુમ થતા પિતા નિલેશ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી.
ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરીને ચલાવાય હતી લૂંટ રૂ. 1.98 લાખના લૂંટના ગુનામાં ટેમ્પા ચાલકની જ ધરપકડ તેમાં ચાલકે જ બનાવ્યો હતો લૂંટનો પ્લાન
CCTV ફૂટેજ સામે આવતા ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
20 વર્ષીય યુવતી સંદીપ મકવાણા નામના યુવક સાથે બહાર ગઈ હતી, અને પરિવારને બીજા દિવસે પાછું આવવાનું કીધું હતું.
વિરાટનગરમાં પરિવારના 4 સભ્યોનો હત્યારો ઈન્દોર અને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો પત્નીના આડા સંબંધ હોવાથી કરી હત્યા
વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન