થર્ટી ફર્સ્ટની રાત્રિએ નશેબાજોને કાબુમાં રાખવા પોલીસનું ઠેર ઠેર વાહન ચેકિંગ
કોરોનાના કહેર વચ્ચે નવા વર્ષના લેવાશે વધામણા, રાજયની સરહદો પર પોલીસે સઘન બનાવ્યું ચેકિંગ
કોરોનાના કહેર વચ્ચે નવા વર્ષના લેવાશે વધામણા, રાજયની સરહદો પર પોલીસે સઘન બનાવ્યું ચેકિંગ
પાંડેસરામાં 2 વેપારીઓ પર હુમલાખોરોનો જીવલેણ હુમલો એક વેપારીનું ઘટના સ્થળે અને બીજાનું હોસ્પિટલમાં મોત
સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે
અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાંથી આખે આખા ATM મશીનની ચોરીના મામલામાં વધુ બે ફરાર આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મીરાનગર પાસે ઝાડીઓમાંથી મળ્યો હતો મૃતદેહ, મૃતકના પીએફના નાણા મેળવવા ઘડયો હત્યાનો પ્લાન
વૃદ્ધને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લૂંટ ચલાવી હતી. જેમાં સોનાની ચેઇન, મોબાઇલ અને બાઈકની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા
દુષ્કર્મના કેસો ઝડપથી ચાલે તે માટે સરકારના પ્રયાસો ગાંધીનગરનો કેસ પણ ઝડપથી ચલાવવામાં આવશે