દિલ્હીમાં ગોળીબારથી ગભરાટ ફેલાયો, પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ
દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં અચાનક ગોળીબાર શરૂ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. અહીં દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ થયા
દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં અચાનક ગોળીબાર શરૂ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. અહીં દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ થયા
શ્રમજીવી પરિવારની 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
શરીર સંબંધ બાંધી તરછોડી દેનાર 25 વર્ષીય જીમ ટ્રેનર વ્યંકટેસ મોહતા વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી
ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી મર્ડર કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. અને જન્મટીપની સજા ફટકારી છે.
નેસડા ગામમાં પાડોશી સાથે દંપતીએ બોલાચાલી કરી હતી,જેના કારણે ઉશ્કેરાયેલા પાડોશીએ કુહાડીના ઘા મારીને દંપતીને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ
અંકલેશ્વર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલ ચોરી મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો...
બિહારના મુઝફ્ફરપુરમાં 10 વર્ષની દલિત બાળકી પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બાળકીનું ગળું છરીથી કાપીને ઈંટના ભઠ્ઠામાં ફેંકી દેવામાં આવતા ક્રૂરતા તેની હદ સુધી પહોંચી ગઈ છે.
પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી