અંકલેશ્વર :મીરાનગરમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યા થઈ હોવાની આશંકા
અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર પાસેથી પરપ્રાંતીય યુવાનનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર પાસેથી પરપ્રાંતીય યુવાનનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
અમરેલી જિલ્લાના ખાંભા-ગીર પંથકના સમઢીયાળામાં અજાણ્યા શખ્સો દ્વારા દંપત્તિ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
રાધનપુરના રાપરીયા હનુમાન મંદિર ખાતે વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર હુમલો કરનાર 2 શખ્સોની ધરપકડ
નવરંગપુરના વ્યસ્ત વિસ્તારમાં ટુ વ્હીલર પર આગળ રાખેલી બેગની ઉઠાંતરી, બે શખ્સ 42 લાખ રૂપિયાની બેગ ઝૂંટવી ફરાર
ભાલ પંથકમાં કટલેરીનો સામાન વેચતી મહિલાની હત્યા રિક્ષાચાલકે પાઇપના ઘા મારી દઈને પતાવી દીધી
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ સંજયનગર સોસાયટીના મકાનમાંથી લાખોના મત્તાની ચોરીની ઘટના સામે આવી છે.
ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે