વડોદરા વડોદરા : મગરના મુખમાં મહિલાનો મૃતદેહ નજરે પડતાં ચકચાર, ભારે જહેમતે ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો... વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીક મગરના મુખમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી By Connect Gujarat Desk 14 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: 7 ફૂટનો મગર તોફાની બનતા રેસ્ક્યુ ટીમનો પરસેવો પડાવી દીધો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં 7 ફૂટનો મગર ફસાયો હતો. By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદ નજીક ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરતા મગરનું બહાર નીકળવું યથાવત, 3 મગરને રેસક્યું કરાયા ભરૂચ જીલ્લાના આમોદ નજીક ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરતા મગરો બહાર નીકળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વન વિભાગે રહેણાંક વિસ્તારમાંથી 3 જેટલા મગરનું રેસક્યું કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. By Connect Gujarat Desk 18 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ અમરતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાડીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઇને આવી પહોંચ્યો હતો.અને ખાડીના કિનારા પર મગર સન બાથ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જૂના છાપરા પાટિયા નજીક ખાડી વિસ્તારમાં 2 મહાકાય મગર નજરે ચડતા લોકોમાં કુતૂહલ..! ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે પર જૂના છાપરા પાટિયા નજીક ખાડી વિસ્તારમાં 2 મહાકાય મગર દેખા દેતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું By Connect Gujarat 25 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર વિશાળકાય મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ, ભારે જહેમતે કરાયો મગરને રેસક્યું... વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે નજીક ખાડામાં વિશાળકાય મગર દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં યુવાનનું મોત, ફાયર વિભાગે બહાર કાઢ્યો મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગર નદીમાં ખેંચી જતા તેનું મોત નીપજયું હતું. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ન્યુ VIP રોડ પરથી 12 ફૂટ લાંબા મગરનું રેસક્યું કરાયું, વન વિભાગે સલામત સ્થળે મુક્ત કર્યો... શહેરના ન્યુ વીઆઇપી રોડ પરથી 12 ફૂટ લાંબા મહાકાય મગરનું વાઇલ્ડ લાઇફ રેકસ્યું ટ્રસ્ટ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તમે, નહીં જોઈ હોય મગર અને માણસની આવી દોસ્તી, જુઓ કલ્પી પણ ન શકાય તેવા ગીર સોમનાથના દ્રશ્યો..! શું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..? જોકે, આમ તો મગરને જોવો દરેક લોકોને પસંદ હોય છે. By Connect Gujarat 31 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn