વડોદરાવડોદરા: સુખલીપુરાગામમાંથી 12 ફૂટના મહાકાય મગરનું કરાયુ રેસ્ક્યૂ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પાસે આવેલા સુખલીપુરા ગામમાંથી બાર ફૂટના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મગરોની નદી નર્મદામાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે સ્નાન, તંત્ર ક્યારે જાગશે ? ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat 07 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : કરજણના તળાવમાં કપડાં ધોઈ રહેલ મહિલાને મગર ઉંડા પાણીમાં ખેચી ગયો, મહિલાનું મોત... વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલ મહિલા ઉપર મગરે હુમલો કર્યો ઉંડા પાણીમાં ખેચી ગયો હતો. By Connect Gujarat 13 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના અવિધા નજીક નર્મદા નદીમાં મગરનો યુવાન પર હુમલો, નદીમાં ખેંચી જતા મોત નિપજયુ ભરૂચના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ નજીક નર્મદા નદીમાં નાહવા પડેલા વ્યક્તિને મગર પાણીમાં ખેંચી જતા મોત નીપજોયો.. By Connect Gujarat 26 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : વિશ્વામિત્રી નદીમાંથી 15 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ મળ્યો, વનવિભાગે તપાસ હાથ ધરી... વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે દર્શનમ ફ્લેટ નજીક વિશ્વામિત્રી નદીમાં અંદાજે 15 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ તરતો દેખાયો હતો. By Connect Gujarat 26 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદના દેણવા ગામેથી 12 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો, વન વિભાગ અને ગ્રામજનોએ કર્યું હતું રેસ્ક્યુ દેણવા ગામમાં 12 ફૂટ લાંબો મગર આવી ચઢતા વન વિભાગ અને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને મહાકાય મગર પાંજરે પુર્યો હતો. By Connect Gujarat 20 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વિડિયો "વાઇરલ", આમોદના કોબલા ગામે મગર એક વ્યક્તિને પાણીમાં ખેંચીને લઈ ગયો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે મગર એક વ્યક્તિને પાણીમાં ખેંચીને લઈ જતો હોવાનો વિડિયો સામે આવ્યો છે. By Connect Gujarat 01 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : વહેલી સવારે શ્વાનોને ભસતા સાંભળી ઘર માલિકે બાલ્કનીમાંથી જોયું, તો તેના હોશ જ ઊડી ગયા... વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ બહાર મળસ્કે કુતરા ભસતા હતા. તેવામાં પાસે રહેતા મકાન માલિકની ઊંઘ તૂટી હતી By Connect Gujarat 16 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ડભોઇના રાજલી ગામ તળાવમાંથી એક જ સપ્તાહમાં સતત ત્રીજા મગરનું રેસ્ક્યુ… વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજલી ગામેથી એક જ સપ્તાહ સતત ત્રીજો મગર વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 20 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn