અમરેલી : મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર...
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે.
ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે.
ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.
જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.