ભરૂચ: નફો કમાવવાની લાલચ આપી રૂ.1 કરોડની છેતરપીંડી, સાયબર ક્રાઇમ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો
આરોપી સરફરાજ મેમણના બેંક ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા. જે એન.સી.આર.પી. અરજીની વિગતો ચકાસતા હકીકત બહાર આવી...।
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,
ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો..
પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી કે કેટલાક લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી છોકરીઓની પ્રોફાઇલ બનાવીને યુવાનો સાથે મિત્રતા કરે છે.
ઠકરાર ગેંગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ નોંધી વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દુબઇ અને ચાઇનીઝ ગેન્ગનું કનેક્શન પણ સામે આવ્યું
વાલિયા સ્થિત UPL યુનિવર્સિટી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું..