સરકારી સાઈકલ સડી..! : ભરૂચમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની 246 સાઈકલો આ’ખરે ભંગારમાં ગઈ..!
ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે