વડોદરા : એવરેસ્ટર નિશાએ સાઇકલ પર વિશ્વ પ્રવાસ ખેડ્યો,ઉર્મી સ્કૂલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત
વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા યુવતીએ ચેન્જ બીફોર ક્લાઇમેન્ટ ચેન્જના સંદેશ સાથે સાઇકલ પર લંડન સુધીની સાહસિક સફર ખેડી છે
વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા યુવતીએ ચેન્જ બીફોર ક્લાઇમેન્ટ ચેન્જના સંદેશ સાથે સાઇકલ પર લંડન સુધીની સાહસિક સફર ખેડી છે
ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે સાઇકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
સાઈક્લિસ્ટ મોહમ્મદ ગુફરાન અંસારી ઉત્તર પ્રદેશ ગોરખપુરથી મક્કા મદીના લગભગ 25000 કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી હજ યાત્રા પૂર્ણ કરશે
અંકલેશ્વરમાં સાયકલ યાત્રીઓનુ કરવામાં આવ્યું સ્વાગત, મેંગલોરથી કાશ્મીર જવા નીકળ્યા છે સાયકલ યાત્રીઓ
15 વર્ષીય સમીધા પટેલે તાજેતરમાં જ પોરબંદરના કિર્તી મંદિરથી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાઈકલ યાત્રા યોજી
લદાખથી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી નીકળેલી ITBP સાયકલિસ્ટ જવાનોની સાયકલ યાત્રાનું મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ભવ્ય સ્વાગત