ગુજરાતનવસારી : 3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને કેન્દ્રિય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં સાયકલ વિતરણ કરાય... ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat Desk 20 Sep 2024 18:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચસરકારી સાઈકલ સડી..! : ભરૂચમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની 246 સાઈકલો આ’ખરે ભંગારમાં ગઈ..! ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે By Connect Gujarat 05 Aug 2024 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 9 વર્ષથી ધૂળ ખાતી સાયકલ મામલે સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે By Connect Gujarat 15 Jul 2024 15:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સરકારી યોજનાની સાયકલ છેલ્લા 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે By Connect Gujarat 14 Jul 2024 11:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદભરૂચ: પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલયાત્રા, 73 વર્ષીય સાયકલીસ્ટોનું કરાયું સ્વાગત પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નિકળેલા બે પ્રૌઢ સાઈકલીસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. By Connect Gujarat 10 Feb 2024 11:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતની શિશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટો દ્વારા 333 કિમીની સાયકલ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત... સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરતથી સારંગપુર 333 કિમીની સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 Feb 2024 13:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચહનુમાનજીના ભક્ત એવા આયર્લેન્ડના 2 સાયકલીસ્ટોનું ભરૂચમાં આગમન, દેશના ધાર્મિક સ્થળોની લેશે મુલાકાત..! આયર્લેન્ડના 2 સાયકલીસ્ટો 8,500 KM સાયકલ યાત્રા ખેડી ભરૂચ ખાતે આવી પહોચ્યા હતા. By Connect Gujarat 17 Mar 2023 16:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: શહેરના નાગરિકોને સાથે લઈ સાયકલ પેટ્રોલીંગ શરૂ કરાયું,42 કિમીમાં સાયકલોથોનનું આયોજન શહેરમાં વધતાં જતાં ક્રાઇમ રેટને અટકવા સુરત પોલીસ બાવતર પ્રયોગો કરી રહી છે ત્યારે ફૂટ પેટ્રોલીંગ અને બાઇક પેટ્રોલીંગ બાદ સાઇકલ પેટ્રોલીંગ શરૂ કરી રહી છે. By Connect Gujarat 29 Mar 2022 12:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : જરૂરીયાતમંદ બાળકોને આપવામાં આવશે સાયકલ, જુઓ શું છે આખો પ્રોજેકટ By Connect Gujarat 08 Jun 2021 16:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn