ભરૂચભરૂચ : સાઇકલ પર ભારત ભ્રમણની યાત્રાએ નીકળેલા બુઢા અંકલનું સાઇક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું… સમગ્ર ભારતનું ભ્રમણ કરી ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોચેલા સાઇક્લિસ્ટનું ભરૂચના સાઇક્લિસ્ટે સ્વાગત કરી તેમની સફરની શુભકામનાઓ પાઠવી હતી. By Connect Gujarat Desk 20 Dec 2024 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્વરછ ભારતના સંદેશ સાથે સાયકલ પર દેશના પરિભ્રમણ પર નિકળેલ યુવાનનું કરાયુ સ્વાગત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સ્વરછ ભારત અભિયાનને સાકાર કરી રહ્યા છે. By Connect Gujarat Desk 18 Nov 2024 09:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નવસારીથી સૌરાષ્ટ્ર તીર્થ યાત્રાએ નીકળેલા સાયકલ યાત્રીનું તવરા ગામે સ્વાગત કરાયું નવસારી જિલ્લાના એંધલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે આવી પહોંચતાં આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 22 Sep 2024 17:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“પોલ્યુશન ફ્રી ઈન્ડિયા” : મુંબઈના સાયક્લિસ્ટનું ભરૂચ સાયક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું... મુંબઈના સાયક્લિસ્ટ ઉમેશ પટેલ સતત 1200 દિવસથી રોજનું 100 કિલો મીટર સાયક્લિંગ કરતાં ભરૂચ જિલ્લામાં આવી પહોચ્યા હતા, By Connect Gujarat 27 Jul 2024 16:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કન્યાકુમારીથી કશ્મીર સુધી એક વ્હીલ વાળી સાયકલ પર નિકળેલ સાયકલયાત્રીનું કરાયુ સ્વાગત ન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપશે. સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલ વાળી સાયકલ પર અલગ અલગ સ્ટંટ કરી રહ્યા છે . By Connect Gujarat 16 Jul 2024 11:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો ભરૂચના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લીધો હતો. By Connect Gujarat 08 Jan 2024 12:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચસ્વાસ્થ્ય-પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 KM અંતર કાપી ઉજ્જૈન મહાકાલના દ્વારે પહોચ્યા... લોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચ શહેરના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 કિમી અંતર કાપી ઉજ્જૈન ખાતે મહાકાલના દ્વારે પહોચ્યા હતા. By Connect Gujarat 04 Nov 2023 15:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે SP મયુર ચાવડા સાથે કરી મુલાકાત ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાથે શુભેરછા મુલાકાત કરી હતી By Connect Gujarat 26 Oct 2023 15:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા: સાયકલીસ્ટ રાજ શર્માનો લદાખમાં ડંકો, અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી સાયકલીસ્ટ રાજ શર્માએ લદાખમાં યોજાયેલી અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. By Connect Gujarat 13 Sep 2023 11:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn