દાહોદ : મનગમતી યુવતીને પામવા યુવાનો ખાય છે માર, જુઓ કેવો હોય છે ગોળ-ગધેડાનો મેળો..!
જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં ગોળ-ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં ગોળ-ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
વરમખેડા ગામે લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડામાં ડીજેના કંપનથી ભડકી ઊડેલી મધમાખીઓના ઝુંડે જાનૈયાઓ પર હુમલો કરી 22થી વધુ લોકોને ડંખ માર્યા હતા.
ડભોડા રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દાહોદના તલોદ તાલુકાના દલાની મુવાડી ગામની નિકીતા ઝાલા નામની વિદ્યાર્થીની તલોદ કોલેજમાં અભ્યાસ કરતી હતી.
આગાવાળા ગામનો લાલા માલીવાડ 6 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 2017માં સગીરા જોડે આચરેલ દુષ્કર્મ તેમજ પોસ્કો અંતર્ગત તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં કાઢવા આવેલ ખેડૂતનું થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામેથી એલપીજી ગેસના ટેન્કરમાંથી મીની ગેસનું ટેન્કર બનાવી તેમાં ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું હતું.