દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા!
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.
દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે.
દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે મુલાકાત લીધી હતી.
દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે
દાહોદ જિલ્લાના એક ગામમાં 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
દાહોદમાં પાનની દુકાન ઉપર જવેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયો હતો,જોકે પાનની દુકાનના સંચાલકે ઇરાદાપૂર્વક આ થેલી ઘરે લઇ જઈને તિજોરીમાં મૂકી દીધી હતી,
દાહોદ તાલુકાના ખંગેલા ગામે ઘરમાં બાકોરૂ પાડીને 7 લૂંટારુ દાગીના તેમજ રોકડની લૂંટ કરી ગયા હોવાની ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.