ભરૂચ ભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદના કાંઠા વિસ્તારના ગામોમાં ઢાઢર નદીના પાણીએ વેર્યો વિનાશ, ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા. By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણીની જમાવટથી ખેતીના પાકને નુકસાન.. ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી-ઉમરવાડા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat Desk 09 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય કોલ્ડ ડ્રિંક્સ આરોગનારાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન.. ઉનાળાની ઋતુમાં, લોકો પોતાને ઠંડુ રાખવા અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે. આ સિવાય ઘણા લોકો નાસ્તા વગેરેની સાથે ઠંડા પીણા પણ પીવે છે. By Connect Gujarat Desk 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય વધુ પડતી કોફી પીવી સ્વાસ્થય માટે છે હાનિકારક,તો જાણો કેફિનથી વધુ માત્રાથી થતા નુકશાન આપણે સવારે ઉઠતાની સાથે જ કંઈક એવું પીવા માંગીએ છીએ જે આપણને આપણા દિવસ માટે તાજગી અને સક્રિય લાગે. By Connect Gujarat Desk 03 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય તમારી જીવનશૈલીની આદતો ત્વચાને વધારે નુકશાન કરે છે, માટે કરો આ ઉપાય આપણી જીવનશૈલીની સૌથી વધુ અસર આપણા સ્વાસ્થય અને ત્વચા પર પડે છે. સ્કિન કેર પ્રોડક્ટ્સની અસર આ પછી આવે છે. By Connect Gujarat Desk 26 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : નારિયેળીમાં સફેદ માખી નામના રોગનું પ્રમાણ વધ્યું, ખેડૂતોની પડતાં પર પાટું જેવી સ્થિતિ... ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. By Connect Gujarat Desk 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn