ગુજરાતવલસાડ: સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ થઇ સક્રિય,જય બાપુ,જય ભીમ,જય સંવિધાન અભિયાનની કરી શરૂઆત સંઘપ્રદેશ દમણ દીવમાં કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા પ્રદેશમાં જય બાપુ,જય ભીમ,અને જય સંવિધાન અભિયાનની શરૂઆત કરી છે. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : દમણમાં વશીકરણ કરીને દાગીના પડાવતી મદારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ,ત્રણ આરોપીઓની કરી ધરપકડ દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસંઘ પ્રદેશ’ દમણ : ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ-પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં દીવ-દમણ જિલ્લા પ્રમુખોની વરણી... દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની ઉપસ્થિતિમાં નવા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા By Connect Gujarat Desk 11 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસંઘપ્રદેશ દમણ કોસ્ટગાર્ડના જવાનોના હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરાય... રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદમણ: ભરૂચ ચેપ્ટર દ્વારા બિલ્ડર્સ એસો. ઓફ ઇન્ડિયાનો પાંચ રાજ્યોનો પરિસંવાદ યોજાયો બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ભરૂચ ચેપ્ટર આયોજિત પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોની પ્રથમ બેઠક દમણમાં મળી હતી. By Connect Gujarat 28 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: બેફિકર કાર હંકારતા બુટલેગરો, વિદેશી દારૂ ભરેલી કાર પલ્ટી પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે. By Connect Gujarat 08 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદમણથી પરત આવતા યુવકોએ કાર ચાલક સાથે કરી માથાકૂટ, લોકોએ ચખાડ્યો મેથીપાક સંઘપ્રદેશ દમણમાં નશો કરીને ત્રણ યુવાનો કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન દમણની પાતલીયા ચેકપોસ્ટ નજીક વલસાડના લીલાપુર ગામની કારના ચાલક સાથે બોલાચાલી થઈ હતી. By Connect Gujarat 08 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદમણના પાતલીયા તળાવમાં એક યુવકનું ડૂબી જવાથી મોત By Connect Gujarat 14 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદમણ-દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, પોતાની ભવ્ય જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો... સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પર પણ આક્ષેપ કર્યા By Connect Gujarat 19 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn