ગુજરાતગીર સોમનાથ : હોળી નિમિત્તે કાલભૈરવની 20 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ, દર્શન માટે ભક્તોની કતાર... ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હોળી નિમિત્તે ભોઇ સમાજ દ્વારા અંદાજે 200 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથ હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા. By Connect Gujarat 18 Mar 2022 12:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ડાકોર પદયાત્રાના રૂટ પર સેવા કેમ્પો ધમધમ્યાં, ભક્તોની સેવા કરવા લોકોમાં ઉત્સાહ... ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયના મંદિરે આગામી ફાગણ સુદ પુનમના દિવસે ભવ્ય મેળો હોવાથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન કરવા જશે. By Connect Gujarat 14 Mar 2022 17:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ગોરા ઘાટ સ્થિત માઁ નર્મદા મૈયાની મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યમંત્રીએ ધન્યતા અનુભવી ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા. By Connect Gujarat 08 Mar 2022 14:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ભવનાથના મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન... ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 02 Mar 2022 11:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગિરનારની તળેટીએ માનવ મહેરામણ ઊમટ્યું, ભવનાથ મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય થયા... જુનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. By Connect Gujarat 01 Mar 2022 15:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : 9 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ, ધામડોદ ગામે ઉમટ્યા શિવભક્તો... પલસાણા તાલુકાના ધામડોદ ગામે મહાશિવરાત્રી નિમિત્તે પ્રથમ વખત 9 લાખ જેટલા રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે By Connect Gujarat 01 Mar 2022 14:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર : અંતરની ઈચ્છા પૂરી કરનાર અંતરનાથ મહાદેવ, મહાશિવરાત્રી પર્વે ઉમટી ભક્તોની ભીડ... મહાવદ તેરસ મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર શહેરના શિવ મંદિરોમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 01 Mar 2022 12:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર. બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે. By Connect Gujarat 01 Mar 2022 11:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો 1200 શિવલિંગ ધરાવતા મહાદેવ મંદિરના અનોખા દર્શન... By Connect Gujarat 01 Mar 2022 10:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn