અમદાવાદ : દીકરીને જન્મ આપતાં પતિ અને સાસુએ પરણિતાને માર મારી તરછોડી, સાસરિયાં વિરુદ્ધ નોંધાય ફરિયાદ...
અમદાવાદના ગોમતીપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા.
અમદાવાદના ગોમતીપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા.
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટએ દીકરીને જન્મ આપ્યા બાદથી જ ચર્ચામાં છે. કેટલાક ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.
સંજય દત્તની પહેલી દીકરી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર તેની માતા અને પિતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.
ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
Girsomnath: 14-year-old girl sacrificed by her father in Talala, police starts investigation
નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.