ભરૂચ ભરૂચ: DDO યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત સમારોહ યોજાયો આ પ્રસંગે કિશોરી ઉત્કર્ષ પહેલ હેઠળ પસંદ થયેલી કિશોરીઓએ પોતાના જીવનમાં થયેલા મહત્વપૂર્ણ પરિવર્તનો વિશેના અનુભવ રજૂ કર્યા હતા. By Connect Gujarat Desk 06 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનું DDOને આવેદન જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ જિલ્લા વિકાસ અધિકારીનું બાળક હવે સરકારી આંગણવાડીમાં ઉછરશે, જુઓ શું કહી રહ્યા છે DDO સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે, કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે-સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે. By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: બુધેલ ગામના તલાટી મંત્રીને સસ્પેન્ડ કરતા ગ્રામજનોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યુ ભાવનગર શહેર નજીક આવેલ બુધેલ ગામના તલાટી મંત્રી જયેશ ડાભી દ્વારા લગ્ન રજીસ્ટર સર્ટિફિકેટ માટે વકીલ પાસેથી 4000 લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો By Connect Gujarat 14 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : જંબુસરના સામોજ ગામે આંગણવાડીનું કરાયું નવીનીકરણ, ડી ડી ઓના હસ્તે કરાયું ઉદ્ઘાટન ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આંગણવાડી કેન્દ્રનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ગારિયાધારના સુરનગર ગામના લોકોએકર્યું રસ્તા રોકો આંદોલન, બિસ્માર માર્ગના સમારકામની માંગ ભાવનગરના ગારિયાધાર તાલુકામાં આવેલું છે ગામ સુરનગર ગામના લોકો બિસ્માર માર્ગના કારણે પરેશાન By Connect Gujarat 12 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : ભુજની જી.કે.હોસ્પિટલની ઘોર બે'દરકારી, જીવિત બાળકીના બદલે પરિજનોને સોંપ્યું મૃત બાળક જી.કે.હોસ્પિટલે જીવિત બાળકીના સ્થાને મૃત બાળક સોંપ્યું, દફનવિધિ વખતે જાણ થઈ કે, બાળકી નહીં પણ બાળક છે By Connect Gujarat 31 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn