ભરૂચ : કુકરવાડા ગામ નજીક નદી કિનારેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...
નર્મદા નદી કિનારા પરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
નર્મદા નદી કિનારા પરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે.
અજબડી બિલ કમ્પાઉન્ડમાંથી કચરા વચ્ચે એક યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાનની હત્યા કરી તેનો મૃતદેહ ફેંકી દેવાયો હતો.
દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું.
સુરત મૃતદેહ મળવાનો સીલસિલો યથાવત રહયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા