વડોદરા : ફતેપુરાની 2 સગી બહેનોના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...
મળતી માહિતી અનુસાર, વડોદરાના કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં પ્રવિણ પટેલ પરિવાર સાથે રહે છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં પ્રવિણ પટેલ પરિવાર સાથે રહે છે.
તમને નવાઈ લાગી, નહીં? પરંતુ પેરુમાં કંઈક આવું જ બન્યું છે. અહીં 26 વર્ષના ફૂડ ડિલિવરી બોયની બેગમાંથી 800 વર્ષ જૂની મમી મળી આવી છે.
નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો
તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા કરી નહેરના કુવામાં નાખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ યોગી સ્ટેટ પાસેની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસથી ગુમ હતી. જેનો હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો છે.
અંકલેશ્વર પંથકના જીતાલી ગામની એક સોસાયટીમાં રહેતા કે.પી સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા
દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનની પોલીસે લગભગ છ મહિના પહેલા બનેલી હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે.