વલસાડ : અટાર ગામે શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીના કૂવામાંથી મળી આવતા ચકચાર..!
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના સાથે એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,જોકે ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.
પાવાગઢ ખાતે ધર્મશાળાના રૂમમાંથી નડિયાદ SRP ગ્રુપ 7 ના પોલીસ ઇસ્પેક્ટર ગણપતભાઈ પટેલ કોઈ કારણોસર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જંબુસર તાલુકાના કોરા ગામે અર્જુનભાઈ રાઠોડ નામના વ્યક્તિ વરસાદી કાંસ નજીક ગયા હતા
ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
તરવૈયાઓએ ચારેય મૃતદેહને જોતા દોરડાથી બાંધીને નદી કિનારે લઈ આવ્યા