હત્યા કે, પછી આત્મહત્યા..! : વડોદરામાંથી યુવકનો મૃતદેહ અને નજીક પડેલી રિવોલ્વર પોલીસને મળી આવી...
કોયલી પેટ્રોફિલ્સ વિસ્તારમાં યુવકે રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપઘાત કરી લેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કોયલી પેટ્રોફિલ્સ વિસ્તારમાં યુવકે રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપઘાત કરી લેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી
ભરૂચના સામલોદ ગામના યુવાનનો કરજણના સાંસરોદ ગામની સીમમાંથી ટુકડા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
દાહોદ શહેરના દેસાઇવાડ વિસ્તારના ગુમ થયેલા યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
કેનેડામાં પોલીસને રવિવારે અસિનીબોઈન નદી પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મૃતદેહ વિશય પટેલનો છે.