સુરત : રાજસ્થાનમાં 8 વર્ષીય બાળકને શિક્ષકે માર મારતા મોત, આરોપીને ફાંસી આપવા દલિત સમાજની માંગ
રાજસ્થાનમાં બાળકની હત્યા પ્રકરણમાં સુરત ખાતે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનમાં બાળકની હત્યા પ્રકરણમાં સુરત ખાતે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોસંબા રેલ્વે સ્ટેશન નજીક 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ યુવકની સુરત રેલ્વે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમા કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટયા છે.
ભારે વરસાદને કારણે આઠ જિલ્લાઑ વધુ અસર, સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી પહોંચ્યા
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એએમસી અને જીઈબીની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. જેને લઈને બેના કરુણ મોત નિપજવા પામ્યા છે.
હળવદ GIDCમાં આવેલ મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા દટાઈ ગયેલા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે.
ભરાડા ગામના ગટરના નાળામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના માતા પિતાની ભાળ ન મળતા જિલ્લા વહીવટી તંત્ર દીકરીની વ્હારે આવ્યું હતું અને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું.