અમદાવાદ: સામાન્ય ઝઘડામાં પતિએ તાવીજના દોરાથી ત્રીજી પત્નીનું ગળું દબાવી હત્યા કરી, બે પત્ની બંગાળમાં હતી
અમદાવાદના શાહઆલમના બંગાળી વિસ્તારમાં સામાન્ય ઘર કંકાસના કારણે પતિએ પત્નીનું ગળુ દબાવી દઈ હત્યા કરી હતી.
અમદાવાદના શાહઆલમના બંગાળી વિસ્તારમાં સામાન્ય ઘર કંકાસના કારણે પતિએ પત્નીનું ગળુ દબાવી દઈ હત્યા કરી હતી.
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના ભુલવણ ફળીયામાં સુખ-શાંતિ માટે જાતરની વિધિ કરવામાં આવી હતી,
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનકુવા-સુખપર વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાંખ્યયોગી સહિત 3 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
નવસારી તાલુકાના મહુડી ગામનો યુવાનની મારૂતિ વાન પર એકાએક લાઈવ વીજતાર પડતાં યુવાનને જોરદાર ઝટકો લાગ્યો હતો.
તમે પ્રભુમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં હોવ અને મંદિરમાં દર્શન કરતી વેળા જ તમને મંદિરમાં જ મોત મળી જાય તો કેવું લાગે
વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચ શહેરના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 માસૂમ બાળકો અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું