અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રૂ.3 લાખની કિંમતના ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે ટેમ્પો ચાલકની કરી ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે.
જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માં આવેલ બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાતા 3 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું.
ભરુચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નવા વર્ષના દિવસે જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે. 7.6 ની પ્રારંભિક તીવ્રતા સાથેનો ભૂકંપ સોમવારે મધ્ય-બપોરે જાપાનમાં ત્રાટક્યો હતો.
રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાંથી શંકાસ્પદ જૂની એસ.એસ.ની સાપ્ટીંગ અને લોખંડના ચક્કર સહિત રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.