રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્ય વ્યાપક હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય, નવી જંત્રી 15 એપ્રિલ સુધી મોકૂફ...
રાજ્યમાં ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ આગામી તા. 15 એપ્રિલના રોજથી અમલી કરવામાં આવશે
રાજ્યમાં ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ આગામી તા. 15 એપ્રિલના રોજથી અમલી કરવામાં આવશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા.
દરરોજ રેકોર્ડ મૃત્યુ પછી, સ્મશાન સુધી વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, અમેરિકામાં પણ કોવિડ-19ના કેસ અચાનક વધવા લાગ્યા છે.
જો તમે ટૂંક સમયમાં UAE જવાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. UAE સરકારે ટ્રાવેલ ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે.
નવરાત્રિ દરમિયાન ઘાટીના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે, કારણ કે ગૃહમંત્રી અમિત શાહ આજથી આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં રહેશે.
ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.