Connect Gujarat

You Searched For "delicious"

હોળીના તહેવારમાં બનાવો આ સ્વાદિષ્ટ અને મીઠી વાનગી કેળાનું રાયતુ, બીજી વાનગી સાથે પણ ખાઈ શકાય

23 March 2024 10:36 AM GMT
હોળીના પર્વ પર ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.

ઘરે જ બનાવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચણા પાલક ભાત, તો ટ્રાય કરો આ સરળ વાનગી...

20 March 2024 10:04 AM GMT
આના વિના ઘણા લોકોનું ભોજન અધૂરું રહી જાય છે.

ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ચોખાના લોટમાંથી બનાવો આ ટેસ્ટી પુરી...

13 Feb 2024 12:02 PM GMT
આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. બાળકો હોય કે મોટા, દરેકને આ પુરી ભાવશે.

શું તમે પણ પ્રોટીનથી ભરપૂર વાનગી ખાવા માંગો છો, તો આ સ્વાદિષ્ટ રાજમા કબાબ જરૂર ટ્રાય કરો

3 Feb 2024 9:53 AM GMT
તંદુરસ્ત આહાર અને જીવનશૈલી માટે ખોરાકમાં તમામ પોષક તત્વો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઘરે જ બનાવો સ્વાદ અને પોષણથી ભરપૂર ખજૂર બરફીની વાનગી...

2 Jan 2024 9:33 AM GMT
શિયાળાની આ ઠંડીમાં ખાસ કરીને હેલ્ધી અને અને થોડું ગળ્યું ખાવાનું પણ વધારે મન થતું હોય છે, અને તેમાય તલ, મગફળી અને ખજૂર ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળા દરમિયાન ખાઓ આ હેલ્ધી અને સ્વાદિષ્ટ તલના લાડુ, ઘરે જ બનાવો આ વાનગી

15 Dec 2023 9:57 AM GMT
શિયાળામાં ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી વાનગી ખાવાનું પાસનદ કરવામાં આવે છે,

સવારના નાસ્તામાં બાળકો માટે બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ..!

11 Dec 2023 8:44 AM GMT
બાળકો માટે સવારના નાસ્તા માટે શું તૈયાર કરવું જેથી તેઓ કોઈપણ નાટક કર્યા વિના આનંદથી ખાય? દરરોજ આ વિશે વિચારવું ખૂબ મુશ્કેલ હશે,

મગની દાળમાંથી બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ઇડલી, એક વાર ખાશો તો ખાતા જ રહી જશો....

20 Sep 2023 4:55 PM GMT
સાઉથ ઇંડિયન ફૂડના શોખીન ઘણા લોકો નાસ્તામાં ઇડલી ખાવાનું પસંદ કરતાં હોય છે. આવી સ્થિતિમાં તમે ચોખાની ઇડલી ઘણી વાર ખાધી હશે પરંતુ આજે અમે તમને મગની...

બુંદી સાથે બનાવો આ ચાર સ્વાદિષ્ટ વાનગીઓ,વાંચો બનાવવાની સરળ રીત..!

24 Jun 2023 7:47 AM GMT
તમે બૂંદીની મદદથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. તેમાંથી બનેલી દરેક રેસીપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે.

સવારમાં ઊઠીને નાસ્તામાં શું બનાવવું તેની ચિંતા થાય છે? તો હવે છોડી દો એ ચિંતા અને બનાવો સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખાંડવી

3 Jun 2023 11:52 AM GMT
ખાંડવી એ ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. ખાંડવી તમને બજારમાં આસાનીથી મળી જતી હોય છે. સવારના નાસ્તામાં જો ખાંડવી મળી જાય તો મજા પડી જાય

ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ અને મસાલેદાર મેગીની ભેળ

19 Feb 2023 12:35 PM GMT
ભેળ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, કારણ કે ભેળ એ એવી વાનગી છે જે બધી ઉમરના લોકો ખાવાનું પસંદ કરતાં હોય છે

વરસાદની મોસમમાં સ્વાદિષ્ટ બટાકા અને ચણાની દાળના પકોડાનો આનંદ માણો, આ રહી સરળ રેસીપી

3 July 2022 8:31 AM GMT
વરસાદની મોસમમાં મસાલેદાર અને ગરમ નાસ્તો ખાવાથી વધુ મજા કંઈ નથી. વરસાદ શરૂ થતાં જ લોકોને ચાટ પકોડા ખાવાની ઈચ્છા થઈ જાય છે.