ભરૂચ: હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુસંગઠનોની માંગ,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત
હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધની માંગ
હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધની માંગ
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં અમદાવાદમા ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહયો છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવના વ્યસાયિક આયોજકો અને વિધર્મીઓને પ્રવેશબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
લખતર તાલુકા મથકે અભ્યાસે આવતા વિદ્યાર્થીઓનો વિરોધ. એક્સ્ટ્રા એસટી. બસ દોડાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ
રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાય હતી.
આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામેથી વ્યારા ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઝીંક મિલના વિરોધમાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.