સુરત : નવી સિવિલ હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ,એક બેડ પર બે દર્દી દાખલ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ
ખાસ કરીને નવી સિવિલમાં બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતા એક બેડ પર બે બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ છે.
ખાસ કરીને નવી સિવિલમાં બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતા એક બેડ પર બે બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ છે.
પ્રખ્યાત ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, દિવ્યાંકા ત્રિપાઠીએ તેના ચાહકો સાથે શેર કર્યું કે તે બીમાર છે.
અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ બીમારીનો વાવર ચાલી રહ્યો છે.ખાસ કરીને લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાતા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા ડિમાન્ડ વધી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે
વરસાદની ઋતુ પછી ડેન્ગ્યુના કેસમાં તીવ્ર વધારો થાય છે. કારણ કે ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં ઉગે છે. વરસાદ બાદ ઠેર-ઠેર પાણી જમા થાય છે. આ થીજી ગયેલા પાણીમાં જ ડેન્ગ્યુના મચ્છર ઉગે છે.
જ્યારે દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટે છે ત્યારે ડેન્ગ્યુનો તાવ જીવલેણ બની જાય છે, એવા સંજોગોમાં લોકો પ્લેટલેટ્સ વધારવા માટે વિવિધ રેસિપી અપનાવે છે
વલસાડમાં વરસાદની મોસમમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે,શરદી,ખાંસી,તાવ સહિતની બીમારીઓમાં લોકો સપડાય રહ્યા છે,
મહિલા તબીબનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી.
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.