ભરૂચ : વાગરા-સારણ નજીકથી 260 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ
ભરૂચ જિલ્લાના વાગરા-સારણ માર્ગ પરથી દેશી દારૂના જથ્થા સાથે પોલીસે વાંસી ગામના 2 બુટલેગરને લાખોના રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના વાગરા-સારણ માર્ગ પરથી દેશી દારૂના જથ્થા સાથે પોલીસે વાંસી ગામના 2 બુટલેગરને લાખોના રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી.
અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હતી.