ગુજરાતસુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 696.25 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું... સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતેથી રૂ. 696.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અને નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 31 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરમાં તિરંગા યાત્રા પણ યોજાય... અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 18 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ન.પા.ના વોર્ડ નંબર-1ના નેશનલ પાર્કમાં લોકભાગીદારીથી માર્ગનું નિર્માણ કરાયુ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકા અને સ્થાનિક રહો સોના સહયોગથી નિર્માણ પામેલ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 12 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: વોર્ડ નંબર-9માં વિકાસના કાર્યો નિર્માણ પામશે, ખાતમુહૂર્ત કરાયુ અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું By Connect Gujarat Desk 22 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: વોર્ડ નંબર-3ની વિવિધ સોસા.માં રૂ.40 લાખના ખર્ચે માર્ગોનું કરાશે નિર્માણ ! અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 15 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વોર્ડ નંબર-6ની ચાર સોસા.માં રૂ.1.73 કરોડના ખર્ચે માર્ગોનું કરાશે નવીનિકરણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 6માં આવેલ 4 સોસાયટીઓમાં રૂપિયા 1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 03 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચાવજ-રહાડપોર ગામમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમહુર્ત કરાયુ ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 16 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન,વિકાસલક્ષી કાર્યનું કર્યું ભૂમિ પૂજન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે,આ તબક્કે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન ચરણ કર્યું હતું. By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ.1 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકર્પણ-ખાતમુહૂર્ત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn