જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રી નિમિતે ભક્તોની ઉમટી ભીડ
જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા.
જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા.
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે સોમવતી અમાસે શિવ મંદિર ઓમ નમઃ શિવાય ના નાદથી ગુજી ઉઠ્યું હતું
ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે.