ગુજરાત શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાયું. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રી નિમિતે ભક્તોની ઉમટી ભીડ જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પ્રથમ નોરતે દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ઉમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર… આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. By Connect Gujarat Desk 03 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કોઝ-વે પર ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય, જુઓ દિલધડક રેસક્યુંના “LIVE” દ્રશ્યો... મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા. By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શ્રાવણ માસના અંતિમ સોમવાર અને અમાસ નિમિત્તે શિવલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે સોમવતી અમાસે શિવ મંદિર ઓમ નમઃ શિવાય ના નાદથી ગુજી ઉઠ્યું હતું By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના : વાંસોજમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગ દર્શન યોજાયું ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને એકાદશી નિમિત્તે દિવ્ય શણગાર બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 16 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે. By Connect Gujarat 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સંત નિરંકારી મંડળ દ્વારા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn