સુરત : નશેબાજ પતિ ઘરે આવીને સુઇ ગયો પછી ઉઠયો જ નહિ, જુઓ પત્નીએ શું કર્યું
સુરતના કાજીપુરા વિસ્તારના હરિજનવાસમાં પત્નીએ દારૂડીયા પતિની હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
સુરતના કાજીપુરા વિસ્તારના હરિજનવાસમાં પત્નીએ દારૂડીયા પતિની હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
વડોદરાના નવલખી મેદાનમાં મંગેતર સાથે બેઠેલી સગીરાને ઝાડીઓમાં ખેંચી જઇ ગેંગરેપ કરનારા બંને દુષ્કર્મીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે.
મૌલાના કમરગની જ યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો, મૌલાનાએ બનાવેલાં TFI નામના સંગઠનની ચાલતી તપાસ
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યા કેસમાં કટ્ટરવાદનો એન્ગલ સામે આવ્યો છે.
. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ધંધુકાના મલવતવાડાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ધંધુકાના કોઠીફળીના ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ તથા અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામા આવી છે.
અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે.
રાજયના મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં મુકાયો છે ત્યારે નવી ગાઇડલાઇનના ચુસ્ત અમલ માટે ડીજીપી આશિષ ભાટીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.