ભરૂચ : નબીપુર સહિતના પંથકમાં DGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયું, વીજચોરીના 4 બનાવો સામે આવ્યા..
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે લોકો ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા, તે સમયે DGVCLની 15 જેટલી વીજ ચેકીંગની ટીમો ત્રાટકી હતી
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે લોકો ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા, તે સમયે DGVCLની 15 જેટલી વીજ ચેકીંગની ટીમો ત્રાટકી હતી
દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ શહેર કચેરી દ્વારા વીજ સુરક્ષા, સલામતી અને શહેરીજનો વીજ બચત કરે તેવા હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિતના પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો
ભરૂચ શહેરમાં ચાર મહિના બાદ ફરી વીજકંપનીએ જોડાણો કાપી નાખતાં સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળી છે.
મુલદ નેશનલ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓટોરિટી ઓફ ઇન્ડિયાના ટોલ પ્લાઝાને ડીજીવીસીએલની ઝઘડિયા કચેરી દ્વારા વીજ જોડાણ આપેલ છે