ભરૂચ : નારાયણ અરેના સોસાયટીમાં સ્માર્ટ મીટર સામે રહેવાસીઓનો રોષ,મહિલાઓએ થાળી વગાડીને કર્યો વિરોધ
ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે..
ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે..
સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.
અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત
વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી
અંકલેશ્વર આંબોલી રોડને અડીને આવેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા છે,
સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો
અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા
ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.