અંકલેશ્વર:હાંસોટ રોડ પર DGVCLના કેબલની ચોરી કરતા 3 ઈસમો ઝડપાયા, રૂ.1.55 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
પોલીસે જીઇબીના કેબલ વાયરોના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કેબલ વાયરોનો જથ્થો ,રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી