ભરૂચભરૂચ : DGVCLની ગંભીર બેદરકારી સામે આવી, રૂ. 2.77 લાખનું વીજ બિલ પકડાવતા મકાન માલિકને લાગ્યો ઝટકો..! વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ માંગલ્ય રેસિડન્સીના એક મકાન માલિકને રૂ. 2.77 લાખનું વીજ બિલ મળતા 440 વોટનો ઝટકો લાગ્યો By Connect Gujarat Desk 28 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: DGVCL દ્વારા એનર્જી કન્ઝર્વેશન મંથ અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: DGVCL દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા યોજાય દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીના દરોડા, રૂ. 9 લાખથી વધુની વીજ ચોરી ઝડપાય... ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 11 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: DGVCLની ગડખોલ પેટા વિભાગીય કચેરી દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગડખોલ,અંદાડા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી By Connect Gujarat Desk 11 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદમાં બકરા ચરાવવા ગયેલ બાળકને વીજ કરંટ લાગ્યો, વીજ કંપનીની બેદરકારીના આક્ષેપ વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મુકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પાનોલીમાં તસ્કરોએ વીજ ટ્રાન્સફોર્મરને બનાવ્યું નિશાન, ઓઇલ સહિત રૂ.40 હજારના સામાનની ચોરી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાવર કંટ્રોલ ટેકનોલોજી કંપની પાસે જલીલ પ્લાન્ટ કંપનીના વપરાશ માટે મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: DGVCLની મેન્ટેનન્સની કામગીરીને પગલે આ વિસ્તારોમાં રહેશે વીજ કાપ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.દ્વારા તારીખ 27મી જુલાઈ 2024ને શનિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે,જેના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. By Connect Gujarat 26 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : DGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ઝાડની ડાળીઓ દૂર કરાય ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે. By Connect Gujarat 11 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn