ભરૂચ : પાલેજ ખાતે DGVCL પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન રેલી યોજાય...
પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિતના પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો
ભરૂચ શહેરમાં ચાર મહિના બાદ ફરી વીજકંપનીએ જોડાણો કાપી નાખતાં સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળી છે.
મુલદ નેશનલ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓટોરિટી ઓફ ઇન્ડિયાના ટોલ પ્લાઝાને ડીજીવીસીએલની ઝઘડિયા કચેરી દ્વારા વીજ જોડાણ આપેલ છે
ભરૂચ જિલ્લાના જંબુસર નગર દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા જંબુસર મુખ્ય કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોધાવ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. જેમાં વલસાડ બાદ ડાંગ જિલ્લાનું આહવા સૌથી વધુ પ્રભાવિત થયું છે
DGVCL કંપનીમાં ફરજ બજાવતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તાબા હેઠળની 4 વીજ વિતરણ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની વર્ષો જૂની માગણી સંતોષવામાં આવી છે.