ભરૂચ: દાંડિયા બજારમાં અડધી રાતે મહિલાની છેડતી કરનાર યુવાનની ધરપકડ
મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, આસામ બાળ લગ્ન સામેની લડાઈ ચાલુ રાખીશું. ગઈકાલે રાત્રે શરૂ કરવામાં આવેલા ઓપરેશનના ત્રીજા તબક્કામાં 416 ધરપકડ કરવામાં આવી
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોના આધારે રીક્ષા ચાલક અને શહેરના સંજય નગરમાં રહેતા સાજીદ શેખની ધરપકડ કરી હતી.પોલીસે રીક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે
મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂ.1.64 લાખની કિંમતની 1428 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી
બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
શિક્ષકની જમીન રૂ. 92 લાખમાં વેચી દેવાના મામલે એ’ ડિવિઝન પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ છે, જ્યારે ગાંધીનગરના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
અંકલેશ્વરના કોસમડી ગામની વકફ બોર્ડની જમીનમાં ગેરીરિતી કરી હોવાનું તપાસમાં ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતિ આચરનાર મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ...
SOGની ટીમ દ્વારા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઈ હતી.પ્લાસ્ટિકની સીટી, ઇન્ક, પેન ડ્રાઈવ અને પ્રિન્ટર સહિતનો નોટો છાપવાનો મુદ્દામાલ મળી આવ્યો