Home > diabetes
You Searched For "Diabetes"
જાંબુ છે ડાયાબિટીસનું દુશ્મન! પાનથી લઇને છાલ કરે છે ઔષધિનું કામ, સ્વાસ્થ્ય માટે છે ગજબ ફાયદાકારક
16 March 2023 10:59 AM GMTકાળા જાંબુ એક એવું ફળ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા જાંબુ રામબાણ માનવામાં આવે છે.
Diabetes ના દર્દી પણ હવે આ Sweet વસ્તુ ખાઈ શક છે, આ વસ્તુઓથી નથી વધતું Blood Sugar
13 March 2023 11:19 AM GMTડાયાબિટીસનો દર્દીઓ જો ખાંડવાળી વસ્તુઓ ખાય છે તો સુગર લેવલ વધી જાય છે. તેના કારણે કિડની અને હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે.
જામફળ છે ડાયાબિટીસ અને કબજિયાતની સમસ્યામાં રામબાણ, જાણો તેના અનેક ફાયદા
30 Dec 2022 11:48 AM GMTજામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર પૂરતી માત્રામાં મળી આવે છે જે શરીર માટે જરૂરી છે....
તુલસીના બીજ અનેક ગુણોથી ભરપૂર, સુગરથી માંડીને શરદી અને ફ્લૂમાં તે રામબાણ ઈલાજ
29 Dec 2022 6:42 AM GMTતમે તુલસીના પાનથી થતા ફાયદાઓ વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે તુલસીના બીજના ઔષધીય ગુણોથી વાકેફ છો? જો નહીં, તો જાણો તેના સ્વાસ્થ્ય લાભો.
ડાયાબિટીસ સહિતની સમસ્યાઓમાં અળસીનું સેવન અસરકારક છે, જાણો તેના 5 ફાયદા
27 Dec 2022 6:09 AM GMTઅળસીના બીજમાં ઔષધીય ગુણ પ્રાપ્ત થાય છે, સેહત માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી તમે કેટલાય બિમારીઓથી બચી શકો છો. આ ડાયાબિટીસ રોગીઓ માટે રામબાણ છે...
રતાળુ કેન્સર સહિત અનેક ગંભીર રોગો માટે રામબાણ છે, આજે જ તેને આહારમાં સામેલ કરો
13 Dec 2022 12:51 PM GMTઆજે લોકો ભોજનમાં બેદરકારીને કારણે અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, દોડધામથી ભરેલી આ જીવનશૈલીમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે....
જો તમે ડાયાબિટીસથી પરેશાન છો તો આજથી જ લાવો આ નાનકડો બદલાવ
27 Aug 2022 12:24 PM GMTડાયાબિટીસ એ એક રોગ છે જેને 'ધીમા ઝેર' તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે ધીમે ધીમે શરીર પર નકારાત્મક અસર કરે છે
વધતા સુગરને કંટ્રોલ કરવા માટે આ શાકને ડાયટમાં કરો ચોક્કસથી સામેલ
19 Aug 2022 10:34 AM GMTઅનિયમિત દિનચર્યા, ખોટો આહાર, તણાવ અને વધુ પડતી આળસને કારણે ડાયાબિટીસનો રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ભારતમાં ડાયાબિટીસ એક કેન્સર બની રહ્યો છે, જાણો તેના કારણો અને નિવારણની પદ્ધતિઓ
14 Aug 2022 6:32 AM GMTડાયાબિટીસનો રોગ દિવસેને દિવસે વકરી રહ્યો છે. વિશ્વભરમાં અડધા અબજથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે.
ડાયાબિટીસ કિડની-હાર્ટની દવાની કિમતમાં થશે ઘટાડો, સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
8 July 2022 9:21 AM GMTકેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સુગર, હાર્ટ અને કિડનીની સારવાર માં વપરાતી ઘણી મહત્વની દવા ટૂંક સમયમાં સસ્તી બની શકે છે.
શું એલોવેરા ડાયાબિટીસમાં ફાયદાકારક છે? જાણો સ્વાસ્થ્યને લગતા અનેક લાભો વિશે..
23 May 2022 9:54 AM GMTએલોવેરા જેલ લગાવવાથી લઈને તેના જ્યુસનું સેવન કરવા સુધી, અભ્યાસોએ આ દવાને ઘણી રીતે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત કરી છે.
ડાયાબિટીસમાં આહારનું ખાસ ધ્યાન રાખો, આ ટિપ્સ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ
24 April 2022 8:00 AM GMTડાયાબિટીસ એ ઝડપથી વધી રહેલી ગંભીર આરોગ્ય સમસ્યાઓમાંની એક છે, જેમાં લોહીમાં ખાંડનું પ્રમાણ વધે છે જે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.