દાહોદ : ખેતરમાં ઘઉં કાઢતી વેળા થ્રેશર મશીનમાં આવી જતાં ખેડૂતનું કમકમાટીભર્યું મોત...
તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં કાઢવા આવેલ ખેડૂતનું થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં કાઢવા આવેલ ખેડૂતનું થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં GST ઓફિસરનું ચાલુ ક્રિકેટ મેચમાં હાર્ટ એટેકથી મોત નીપજયું હતું. સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
નવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા
સુરતના ખજોદ વિસ્તારમાં 2 વર્ષીય બાળકીનું શ્વાન કરડવાથી મોત નીપજ્યું છે.ગત રવિવારે ખજોદ વિસ્તારમાં ત્રણ જેટલા શ્વાનોએ ૨ વર્ષીય બાળકીને બચકાં ભર્યા હતા
સુરતના પાલ વિસ્તારમાં માતા સાથે રસ્તો ક્રોસ કરી રહેલા ૭ વર્ષીય બાળકને સ્કુલ બસ ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીક અપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના પાટિયા નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું મોત નીપજયું હતું.