ભરૂચ : ઝઘડિયાના કરાર ગામની સીમમાં વીજ કરંટ લાગતાં વીજ કર્મચારીનું મોત નીપજ્યું...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામની સીમમાં સમારકામ માટે ગયેલ વીજ કર્મચારીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામની સીમમાં સમારકામ માટે ગયેલ વીજ કર્મચારીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
વડોદરા શહેરમાં ચાલુ વીજ તાર આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને અડી જતાં તણખા થયા અને ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો.
ઓડિશામાં રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બી વ્લાદિમીર અને પાવેલ એન્ટોનોવ બાદ વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ગત રાત્રિ દરમ્યાન કામ કરતાં કામદારો સૂઈ ગયા હતા.
સુરત જિલ્લાના કામરેજ ખાતે પતંગની દોરીએ વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે. નોકરીએથી છૂટી મોટર સાયકલ પર ઘરે પરત ફરી રહેલા 52 વર્ષીય આધેડનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષા લોકોના જીવન પર ખરાબ અસર કરી છે.