જંબુસરમાં ચારો કાપવા વૃક્ષ પર ચઢેલ યુવાનનું વીજ કરંટ લાગતા મોત !
ભરૂચના જંબુસરમાં વૃક્ષ પર પશુઓ માટે ચારો પાડવા ચઢેલ યુવાનનું કરંટ લાગતા વૃક્ષ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું
ભરૂચના જંબુસરમાં વૃક્ષ પર પશુઓ માટે ચારો પાડવા ચઢેલ યુવાનનું કરંટ લાગતા વૃક્ષ પર જ દર્દનાક મોત નિપજ્યું હતું
અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા ગંભીર ઈજાને પગલે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પતંગ ચગાવતી બાળકીને વીજકરંટ લાગતા બાળકી કરુણ મોતને ભેટી હતી.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
સુરત શહેરમાં ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની હતી.જેમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.
સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે.એમ.પઠાણે દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.જોકે વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા