સુરતસુરત : સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટમાં બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત ત્રણ આરોપીની ધરપકડ સિનિયર સિટિઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમના ખાતામાં રૂપિયા રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો હોવાનું જણાવી તેમને “ડિજિટલ અરેસ્ટ” હેઠળ રાખવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 10 Jun 2025 12:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરમાં શિક્ષક દંપત્તીને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.16 લાખ પડાવનાર 2 આરોપીઓની ધરપકડ ! નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 09 May 2025 19:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ડિજિટલ અરેસ્ટની ધમકી આપી વૃદ્ધ પાસેથી રૂ. 30 લાખ ખંખેરતા ઠગબાજો, મામલો પહોચ્યો પોલીસ મથકે... ઠગોએ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી તેમની પાસેથી રૂ. 30 લાખની FD તોડાવી, બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા.. By Connect Gujarat Desk 06 Feb 2025 20:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર એજન્ટ સુરતથી ઝડપાયો... વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના DCP અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ. 1.58 કરોડ પડાવી લેવામાં આવીઆ હતા By Connect Gujarat Desk 25 Jan 2025 17:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઇખરના તબીબ સાથે ડિજિટલ એરેસ્ટના નામે રૂ.14 લાખ પડાવી લેવાના મામલામાં વધુ એક આરોપીની મુંબઇથી ધરપડક ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં તબીબ સાથે ડિજિટલ અરેસ્ટના નામે માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાઈ હતી By Connect Gujarat Desk 11 Dec 2024 19:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સાયબર એરેસ્ટ સામે સાવચેતી સલામતી એ જ સુરક્ષા,લોકોએ જાગૃત થવાની જરૂર ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 02 Dec 2024 18:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: નામાંકિત ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.32.50 લાખ પડાવનાર ચાર ઠગોની ધરપકડ કરતી પોલીસ વડોદરા શહેરના નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઇમના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 32 લાખ પડાવી લેનાર ટોળકીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી, By Connect Gujarat Desk 24 Nov 2024 15:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં પોલીસે આરોપીઓના સ્કેચ કર્યા જાહેર ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. By Connect Gujarat Desk 13 Nov 2024 17:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:યુવાન બન્યો ડિજિટલ એરેસ્ટનો શિકાર,સાયબર માફિયાઓએ 1.65 લાખ રૂપિયા પડાવ્યા સાયબર માફિયાઓએ સિલસિલાબધ કેતન સાવંતને ધમકાવવાનું શરૂ કર્યું હતું,અને 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેઓનું નામ હોવાનું જણાવીને પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. By Connect Gujarat Desk 09 Nov 2024 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn