આક્ષેપ..! : ભરૂચના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે રોડના સમારકામમાં ભ્રષ્ટાચાર : દિલીપ વસાવા
ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી છે.