ભાજપનો ઉંધો વિકાસ..! પાટણમાં બિસ્માર માર્ગના ખાડામાં ભાજપનો ધ્વજ ઉંધો ફરકાવી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો...
પાટણ શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં માર્ગ પર પડેલા ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,
પાટણ શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં માર્ગ પર પડેલા ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ થઈ ગયો છે અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામાં આવતું હોય તેવુ હાલ તો સ્પષ્ટ પણે જણાઈ આવે છે
અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર બિસ્માર રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચ પાલિકાની સમાન્ય સભા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષે રોડ પરના ખાડા, રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા ગડખોલ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડતા સળિયા પણ બહાર નજરે પડી રહ્યા છે ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વલસાડ સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.