Connect Gujarat

You Searched For "disadvantages"

વધુ પડતાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી ખાવાં પણ પડી શકે છે મોંઘા, જાણો તેના ગેરફાયદા

20 March 2024 6:30 AM GMT
આ વિવિધ પ્રકારની શાકભાજી તમારા ભોજનનો સ્વાદ તો વધારે છે.

હાઇ બીપી વાળા દર્દીએ ખાલી પેટે ચા પીવી યોગ્ય છે? જાણો તો આ ખાસ વાત નહિતર થઈ જશે મોટું નુકશાન....

17 Nov 2023 8:07 AM GMT
હાલ રાજયમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઇલના કારણે હાઇ બીપી અને હાર્ટને લગતી અનેક સમસ્યાઓ થઈ રહી છે.

ફિશ પેડીક્યોર કરાવો છો? તો આટલું જાણી લેજો, સ્કિનને થાય છે અંદરથી નુકશાન.......

22 Aug 2023 9:48 AM GMT
હાલમાં ફિશ પેડીક્યોર કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિશ પેડીક્યોર કરાવવાનો ચસખો તમને પણ લાગ્યો છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે શેતૂર.. પરંતુ કિડનીની બીમારી વાળા લોકોએ ચેતીને રહેવું, જાણો તેના ફાયદા અને ગેરફાયદા

8 Aug 2023 8:24 AM GMT
શેતૂર એક મીઠું અને રસદાર ફળ છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

ફેશનના ચક્કરમાં હાઈ હીલ્સ પહેરવાના શોખ છે? જાણી લો તેના મોટા નુકશાન

6 Jun 2023 10:26 AM GMT
કેટલીક છોકરીઓ ફેશન અને હાઈટ ઓછી થવાના કારણે હાઈ હીલ્સનો પ્રયોગ કરે છે આ ફુટવિયર તેમને સ્ટાઈલિશ લુક તો આપે છે

ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી પણ થઈ શકે છે આ ગેરફાયદા, જાણો

6 Dec 2022 10:41 AM GMT
લોકો નાળિયેર તેલનો ઉપયોગ ચહેરા પરના ડાઘ દૂર કરવા અને ચહેરાની ચમક વધારવા માટે કરે છે.

અમદાવાદ : સીટ બેલ્ટના ફાયદા-નુકશાન અંગે કાર ચાલકોને સમજ આપવા પોલીસની ટ્રાફિક ડ્રાઈવ...

8 Sep 2022 9:51 AM GMT
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું થોડા સમય પહેલા કાર અકસ્માતમાં નિધન થયું હતું. કારમાં પાછળ બેઠા હતા,

જો તમે પણ મચ્છરોને ભગાડવા માટે કોઇલનો ઉપયોગ કરો છો, તો પહેલા જાણો તેના ગેરફાયદા

20 Aug 2022 9:42 AM GMT
વિશ્વ મચ્છર દિવસ: વરસાદી સિઝનમાં અને પછી, મચ્છરોનો આતંક ઘણો વધી જાય છે અને તેનાથી થતા રોગો. મચ્છરોથી બચવા માટે ક્રીમ, વિવિધ પ્રકારના છોડ, મચ્છરદાની,...

જો તમે જરૂર કરતાં વધુ ઉકાળો પીતા હો, તો આ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડશે!

25 Jan 2022 6:19 AM GMT
રોગપ્રતિકારક શક્તિ વધારતા ઘરે બનાવેલા ઉકાળો વિશે કોણ નથી જાણતું. જ્યારથી ભારતમાં કોરોના વાયરસનો રોગચાળો શરૂ થયો છે

ભાવનગર : કિશોરીઓ માટે સોશ્યલ મીડિયાના ફાયદા-ગેરફાયદા અંગે માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે, વાંચો કેવી રીતે લેવાશે ભાગ..!

21 Dec 2021 4:26 AM GMT
ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રિસ્કુલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે...

ગરમ મસાલાઓનું સેવન કરો છો, તો જાણો તેના ફાયદાઓ અને નુકસાન

7 Aug 2021 3:56 AM GMT
દરેક ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના શાક અને ડિશની સુગંધ અને સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.